ઉત્તમ ઉદાહરણ / કોરોના સંક્રમણની બીજી લહેરમાં પણ ગુજરાતના આ ગામમાં એક પણ કેસ નોંધાયો નથી

Not a single case of corona in Visnagar of Surendranagar Patdi

કોરોનાની બીજી લહેરમાં ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં સંક્રમણ વધુ જોવા મળ્યું હતું, ત્યારે સુરેન્દ્રનગર પાટડી તાલુકાના છેવાડાનું વિસનગર ગામ કે, જ્યાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ