તમારા કામનું / 5 નહીં પણ 10 લાખ સુધીની આવક થઇ શકે છે ટેક્સ ફ્રી, જાણી લો ટેક્સ પર છૂટ મેળવવાની આ ટ્રિક

Not 5 but up to 10 lakhs income can be tax free, know this trick to get tax exemption on income

રોકાણનો યોગ્ય વિકલ્પ પસંદ કરીને ટેક્સપેયર પાંચ લાખ રૂપિયાથી વધુની આવક પર પણ ટેક્સમાં છૂટ મેળવી શકે છે. કરદાતા 10 લાખ રૂપિયા સુધીની આવક સુધી ટેક્સ ફ્રી કરાવી શકે છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ