આગાહી / નવા વર્ષનું કાઉન્ટડાઉન શરૂ... ફટાફટ જાણી લો નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ

nostradamus predictions for 2023 include a great war and economic disaster

નાસ્ત્રેદમસની બુક Les Prophétiesમાં દુનિયાને લઇને ઘણી ભવિષ્યવાણી કરવામાં આવી છે. તેમની આ બુક આજના સમયમાં લોકોમાં પણ ખૂબ લોકપ્રિય છે. આ બુકમાં આશરે 942 ભવિષ્યવાણી કરવામાં આવી છે, જેમાં અનેક ભયાનક ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ