ભવિષ્યવાણી / હિરોશીમા પર પરમાણુ બોમ્બની ભવિષ્યવાણી કરનાર નોસ્ટ્રાડેમસે જુઓ ત્રીજા વિશ્વયુદ્ધ વિશે શું કહ્યું છે

 Nostradamus prediction for third world war

હાલમાં સમય એવો ચાલી રહ્યો છે કે, અલગ અલગ દેશો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે જે પ્રકારનો સંઘર્ષ ચાલી રહ્યો છે તે જોઇને ભવિષ્યની ચિંતા સમગ્ર વિશ્વને થઇ રહી છે. બધા જ દેશ પાસે ઘણા બધા પરમાણુ હથિયાર મળી આવે તેમ છે. કોરિયા પરમાણુ હુમલાની ધમકી આપી ચૂક્યુ છે ત્યારે 16 એપ્રિલ સુધી તમામ દેશના રાજદૂતોને દેશ છોડવા માટે આદેશ કર્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ