નવી દિલ્હી / ઉત્તર-પૂર્વી દિલ્હીમાં તણાવ, અત્યાર સુધીમાં 7નાં મોત, અમિત શાહની ઉપરાજ્યપાલ- CM કેજરીવાલ સાથે બેઠક

Northeast Delhi violence Alarmed cops on alert after intel report

નવી દિલ્હીના બ્રહ્મપુરી અને મોજપુર વિસ્તારમાં આજે ત્રીજા દિવસે પણ પથ્થરમારા તેમજ હિંસક પ્રદર્શન જોવા મળ્યું છે. આજે સવારે કેટલાંક વિસ્તારમાં ટોળાએ પથ્થરમારો શરૂ કર્યો. રવિવારે શરૂ થયેલી હિંસામાં અત્યાર સુધીમાં હેડ કોન્સ્ટેબલ સહિત અત્યાર સુધીમાં 7 લોકોનાં મોત નિપજ્યાં છે. દિલ્હી હિંસાને લઇને ગૃહ મંત્રાલયની બેઠક યોજાઇ.

બ્રેકિંગ ન્યૂઝ