પરીક્ષણ / ઉત્તર કોરિયાનું મલ્ટિપલ રોકેટ લોન્ચર સિસ્ટમનું પરીક્ષણ

north korea tests multiple rocket launcher system

ઉત્તર કોરિયાએ મલ્ટીપલ રોકેટ લોન્ચર સિસ્ટમનું પરીક્ષણ કર્યું છે. શનિવારે ઉત્તર કોરિયા તરફથી જાણકારી આપવામાં આવી છે કે એમના સર્વોચ્ચ નેતા કિમ જોંગ ઉનની દેખરેખમાં એક દિવસ પહેલા જ શુક્રવારે આધુનિક રૂપે નવી વિકસિત રોકેટ સિસ્ટમનું પરીક્ષણ કર્યું છે. સરકારી મીડિયાના માધ્યમથી આ જાણકારી ઉત્તર કોરિયા આપી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x