ઉત્તર કોરિયા / 21 દિવસ બાદ કિમ જોંગ ઉન અચાનક અહીં દેખાયા, જાણો તેઓ કેમ ગાયબ હતા

north korea s leader kim jong un  first public appearance in nearly three weeks

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ-ઉન શુક્રવારે તેમના મૃત્યુની અટકળો વચ્ચે દેખાયા. છેલ્લા એક મહિનાથી, તેમના સ્વાસ્થ્ય અને મૃત્યુ વિશે ઘણી અટકળો અને દાવા કરવામાં આવી રહ્યા હતા, પરંતુ લગભગ ત્રણ અઠવાડિયા પછી તે ફરીથી જાહેરમાં જોવા મળ્યા હતા. જાણો ક્યાં અને કેવી રીતે કિમ જોંગ ઉન અચાનકથી દેખાયા. અત્યાર સુધી ક્યાં ગાયબ હતા તેઓ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ