તણાવ / ઉત્તર કોરિયાએ ફરી બે મિસાઇલનું કર્યું પરીક્ષણ, ત્રણ અઠવાડિયામાં છઠ્ઠી વાર કર્યું

North Korea Launches 2 Projectiles

ઉત્તર કોરિયાએ મોડી રાતે બે મિસાઇલ છોડી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ ઉત્તર કોરિયાએ છેલ્લા ત્રણ અઠવાડિયાની અંદર છઠ્ઠી વાર મિસાઇલનું પરીક્ષણ કર્યું. ઉત્તર કોરિયા દ્વારા આ પરીક્ષણ અમેરિકા સમક્ષ તેની સૈન્ય તાકતમાં વધારો કરવાને લઇને જોવામાં આવી રહ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ