પરીક્ષણ / દક્ષિણ કોરિયાનો દાવો, ઉત્તર કોરિયાએ સમુદ્રમાં છોડી બે મિસાઇલ

North Korea Fires Two Short-Range Missiles off Its East Coast

ઉત્તર કોરિયાએ ફરી એકવખત મિસાઇલ છોડી છે. આ વખતે ઉત્તર કોરિયાના બે પ્રોજેક્ટાઇલ (શોર્ટ રેન્જ) ફાયરિંગ કર્યું છે. આ અંગેની જાણકારી એક ન્યૂઝ એજન્સીએ દક્ષિણ કોરિયાના સંયુક્ત પ્રમુખના હવાલાથી આપી છે. જેમાં દક્ષિણ કોરિયાએ દાવો કર્યો છે કે ઉત્તર કોરિયાએ નાના અંતરની બે મિસાઇલનું પરીક્ષણ કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ