ભયનો માહોલ / ઉત્તર કોરિયાએ બેલેસ્ટિક મિસાઇલ છોડતા દક્ષિણ કોરિયાથી લઈને જાપાન સુધી હડકંપ, ઈમરજન્સી એલર્ટ જાહેર

north korea fires ballistic missile over japan japanese government release alert to people

ઉત્તર કોરિયાએ ફરી એકવાર જાપાન ઉપર બેલેસ્ટિક મિસાઈલ છોડી છે. જાપાન સરકારે દેશમાં ઈમરજન્સી એલર્ટ જાહેર કર્યું. ત્યાંના લોકોને ઘરની અંદર રહેવાની ચેતવણી આપવામાં આવી હતી.

બ્રેકિંગ ન્યૂઝ