બરફ વર્ષા / ઉત્તર ભારતમાં શીત લહેરઃ કાશ્મીરમાં હિમસ્ખલનમાં સેનાના પોર્ટરનું મોત

North India Cold Wave Jammu and Kashmir

ઉત્તરપ્રદેશ, બિહાર અને પંજાબ સહિત ઉત્તર ભારતમાં શીત લહેરનો પ્રકોપ જારી છે. દિલ્હીમાં ગઇ કાલે રાત્રે ફરી એક વાર ઝરમર વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણેે દિલ્હીમાં ફરી ઠંડી વધવાના અણસાર છે. ઉત્તર પ્રદેશના કેટલાક ભાગમાં આજે હળવાં ઝાપટાં પડી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ