શીતલહેર / ઉત્તરભારતમાં ઠંડીને કારણે નવા વર્ષે લોકો ઘરમાં જ રહેવા થયા મજબૂર, દિલ્હીમાં હાડ થીજવતી ઠંડી

north india chill cold several places from the plains to the hills temperature below

ઉત્તરભારત અને દિલ્હીમાં ઠંડીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. હવામાનની આગાહી બાદ ઠંડી અને પવનો સતત વધી રહ્યા છે. જેના કારણે લોકો ઘરમાં જ રહેવા મજબૂર બન્યા છે. પઠાણકોટ, આદમપુર, હલવાડા, બટિંડા, ફરીદકોટ અને ગુરદાસપુરમાં ન્યૂનતમ તાપમાન ક્રમશઃ 0.8, 0.4, 0.6, 0.9, 1.2 અને 3.1 નોંધાયું હતું. હરિયાણામાં પણ પારો સામાન્યથી 6 ડિગ્રી નીચે જોવા મળ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ