શક્યતા / ઉ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં 2 દિવસ વરસાદની આગાહીઃ હવામાન વિભાગ

North Gujarat saurashtra rain two day Weather section

હવામાન વિભાગે રાજ્યમાં આગામી બે દિવસમાં વરસાદ વરસે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે દિવસમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં લો પ્રેશર સર્જાતા વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ