લાલ 'નિ'શાન

ચોમાસું / ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી અનેક નદીઓમાં પૂર, આવતી કાલથી રાજ્યમાં ઘટશે વરસાદનું જોર

North Gujarat Heavy Rain water come in river rain alert

હવામાન વિભાગે આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ યથાવત હોય રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. જેને લઇને બનાસકાંઠા, દાહોદ, પાટણમાં આજે ભારે વરસાદનું એલર્ટ અપાયું છે. અત્યાર સુધી રાજ્યમાં 87 ટકા વરસાદ નોંધાયો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ