હવામાન / ઉત્તર ગુજરાતનામાં આગામી 2 દિવસ અતિભારે વરસાદની આગાહી

north gujarat for next two day heavy rain Forecasts

હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. ઓરિસ્સા અને બંગાળ પર લો પ્રેશર બનતા 15 અને 16 ઓગસ્ટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 

Sponsored Videos
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ