એકશન / દૂધસાગર ડેરીમાં 40 કરોડના ઘીમાં ભેળસેળ મામલે વહીવટદારની 40 કર્મચારીઓ પર મોટી કાર્યવાહી

north gujarat dudh sagar dairy ghee adulteration

ઉત્તર ગુજરાતમાં આવેલી દૂધસાગર ડેરીના 'સાગર' બ્રાન્ડ ઘીમાં પામ ઓઇલની ભેળસેળ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હાલમાં દૂધસાગર ડેરના ઘીના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. જેને લઇને મહેસાણામાં રિટેલ બિઝનેસ ઉપર મોટી અસર જોવા મળી છે. જો કે ભેળસેળના મામલો સામે આવ્યાં બાદ વહીવટદારો એકશન મોડમાં જોવા મળ્યા. જેને લઇને 40 કર્મીઓની બદલી કરી નાંખવામાં આવી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x