ગંભીર વિષય / કોરોના અને મંકીપોક્સ બાદ ભારતમાં વધુ એક નવા વાયરસની એન્ટ્રી, કેરલમાં જોવા મળ્યા 2 કેસ

norovirus in kerala 2 cases of norovirus confirmed in vizhinjam

કોરોના વાયરસ અને મંકીપોક્સના ભય વચ્ચે ભારતમાં એક નવા વાયરસે દસ્તક આપી છે અને કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં નોરોવાયરસના 2 કેસ નોંધાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ