નિવેદન / કોરોનાની રસીને લઈને બિલ ગેટ્સે આપ્યુ મોટુ નિવેદન, કહ્યું જો આમ થશે તો જ ...

normalcy only when second generation covid 19 vaccine is out says microsoft founder bill gates

માઈક્રોસોફ્ટના સહ સંસ્થાપક બિલ ગેટ્સે કોરોના મહામારીની ઝપેટમાં આવ્યા બાદ દુનિયા સામાન્ય સ્થિતિમાં કેવી રીતે આવશે. તેના પર પોતાના વિચાર રજુ કર્યા છે. એક ટીવી પ્રોગ્રામમાં પોતાની વાત મુકતા કહ્યું કે જીવન ત્યારે સામાન્ય થશે જ્યારે કોરોના વેક્સીનની બીજી પેઢી બજારમાં ઉપલબ્ધ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ