નિવેદન / મને ડેટ કરવા તલપાપડ હતી નોરા, જેક્લીનનું કર્યું બ્રેનવોશ: સુકેશે કર્યા નવા ખુલાસા, બોલિવૂડમાં સળવળાટ

Nora was desperate to date me, Jacqueline was brainwashed: Sukesh reveals new revelations, twists in Bollywood

સુકેશ ચંદ્રશેખરે નોરા ફતેહી પર નવો પત્ર લખીને ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે જેકલીન ફર્નાન્ડીઝ અને તે સિરિયસ રિલેશનશિપમાં હતા, જેને જોઈને નોરાને ખૂબ જ ઈર્ષ્યા થઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ