સફળતા / 5000 રૂપિયા લઇને કેનેડાથી ભારત આવી હતી નોરા, દિલબરથી મળી જબરદસ્ત ઓળખ

Nora fatehi talks about her struggle after coming from place like canada

નોરા ફતેહી છેલ્લા કેટલાક સમયથી ઇન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ જગ્યા બનાવી રહી છે. કેનેડામાં રહેનારી નોરા ફતેહીએ ફિલ્મ ‘રોર: ટાઇગર્સ ઑફ ધ સુંદરબંસ’ થી બોલિવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ. વર્ષ ૨૦૧૪માં પોતાના બોલિવુડ કરિયરથી શરૂઆત કરનારી નોરા હવે સ્ટ્રીટ ડાન્સર ૩ ડીમાં વરૂણ ધવન અને શ્રદ્ઘા કપૂરની જેવા સ્ટાર્સની સાથે કામ કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ