બોલિવૂડ / ગોવાના બીચ પર આ સિંગર સાથે ચિલ કરતી જોવા મળી નોરા ફતેહી, ફેન્સે કહ્યું, 'નવી ભાભી મળી ગઈ'

nora fatehi guru randhawa spotted on goa beach

નોરા ફતેહીએ જ્યાં શોર્ટ્સ અને ક્રોપ ટોપ પહેર્યું હતું ત્યાં જ ગુરૂ રંધાવા શોર્ટ્સ-શર્ટ પહેરીને જોવા મળ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ