બોલીવુડ / નોરા ફતેહીના 'સાકી-સાકી' ગીત પર સિઝલીંગ ડાન્સ મૂવ, VIDEOએ મચાવી ધૂમ

nora fatehi dance video on saki saki song goes viral

બોલીવુડની ડાન્સિંગ ક્વીન નોરા ફતેહી (Nora Fatehi) પોતાની યૂનિર ડાન્સિંગ સ્ટાઇલને કારણે ફેન્સના દિલો પર રાજ કરે છે. નોરા ફતેહીનો એક ડાન્સ વીડિયો આ દિવસોમાં ખૂબ જ વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં નોરાએ પોતાના ડાન્સથી ફેન્સ પર કહેર વરસાવ્યો છે. નોરા ફતેહીએ આ વીડિયો પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ