અતિસુંદર / નોરા અને કોરિયોગ્રાફરે એવો બેલી ડાન્સ કર્યો કે લોકો જોતા જ રહી ગયા, તમે પણ નિહાળો 'કુસૂ કુસૂ...'

nora fatehi dance on kusu kusu getting viral but who taught her these sensational belly dance moves

બોલીવુડ અભિનેત્રી નોરા ફતેહીનું લેટેસ્ટ ગીત કુસૂ કુસૂ ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહ્યું છે. ફક્ત યુટ્યુબ પર આ ગીતને અત્યાર સુધી 5 કરોડથી વધુ વખત જોવામાં આવ્યું છે અને આ પહેલા નંબરે ટ્રેન્ડ કરી રહ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ