Video / લોકડાઉનમાં નોરા ફતેહીએ કર્યો એવો જબરદસ્ત ડાંસ, ઈન્ટરનેટ પર મચાવી રહ્યો છે ધમાલ

Nora Fatehi Dance During Lockdown Actress Video Viral On Internet

બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ નોરા ફતેહી તેના ડાંસ અને સ્ટાઈલને કારણે હમેશાં ચર્ચામાં રહે છે. તે તેના ડાંસ મૂવ્સથી કોઈને પણ ટક્કર આપી શકે છે. ત્યારે હાલમાં જ તેનો એક જબરદસ્ત ડાંસ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેના ડાંસ મૂવ્સ અને તેનો અંદાજ જોવાલાયક છે. નોરાનો આ વીડિયો 21 લાખથી પણ વધુ વાર જોવાઈ ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ