માઠા સમાચાર / રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં આજથી થયો આટલો મોટો વધારો, અહીં ચેક કરો તમારા શહેરમાં કેટલો વધ્યો ભાવ

non subsidized lpg gas cylinder price hiked by 150 rupee know here how much you have to pay in february changes happen from...

ઈન્ડિયન ઓઈલની વેબસાઈટના આધારે જણાવવામાં આવેલા ભાવ અનુસાર દરેક મહાનગરોમાં સબસિડી વિનાના 14 કિલોના રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં 144.50 રૂપિયાથી લઈને 149 રૂપિયા સુધીનો વધારો થયો છે. જે 12 ફેબ્રુઆરીએ એટલે કે આજથી જ લાગૂ થશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ