ઘટના / કાશ્મીરમાં આતંકીઓનું નવું નિશાન, બે શ્રમિકોની ગોળી મારીને હત્યા, 1 મહિનામાં 10મી હત્યાથી હડકંપ

non local street vendor golgappa walla killed in terrorist attack in srinagar

જમ્મુ કાશ્મીરમાં હવે આતંકીઓએ ગેર કાશ્મીરીઓને નિશાન બનાવવાનું શરુ કર્યું છે. હવે આતંકીઓએ શ્રીનગર અને પુલવામામાં યુપીના બે મજૂરોની ગોળી મારીને હત્યા કરી દીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ