ટેક્નોલોજી / IFA 2019 : Nokiaએ 150 કલાકની બેટરી બેકઅપ સાથેના પાવર ઇયરબડ્સ રજૂ કર્યા

Nokia Power Earbuds With 150 Hours Total Battery Life  Launched at IFA 2019

જર્મનીના બર્લિનમાં ચાલી રહેલી ટેકનોલોજી ક્ષેત્રના ડેવલપર્સની કોન્ફરન્સ (IFA 2019)માં ટોચની કંપનીઓએ ઇનોવોટિવ ટેકનોલોજી અને ડિવાઇસ રજુ કર્યા છે. એચએમડી ગ્લોબલે નોકિયાની 150 કલાકની બેટરી બેકઅપ સાથેના પાવર ઇયરબડ્સ રજૂ કર્યા છે. એલજીએ 360 ડિગ્રી ફોલ્ડ થઇ શકે તેવો ડબલ સ્ક્રીનનો સ્માર્ટફોન રજૂ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ