વાહ ! / હવે NOKIAએ પણ ભારતમાં લોન્ચ કર્યો 5G સ્માર્ટફોન, ફિચર્સ જાણીને ખરીદવાનું થઈ જશે મન

nokia launched rugged smartphone xr20 with 48mp camera in india know price

ભારતમાં પ્રીમિયમ સ્માર્ટફોન યૂઝર્સને આકર્ષિત કરવા માટે HMD Globalએ નવો નોકિયા 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો. Nokia નો નવો સ્માર્ટફોન XR20 ભારતીય માર્કેટમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 480 સિસ્ટમ-ઓન-ચિપ, 48MP મુખ્ય કેમેરા 4,630mAhની બેટરી વગેરે ફીચર્સથી સજ્જ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ