OMG / Nokia એ કર્યો ચીની કંપની Oppo અને OnePlus પર કેસ, આ દેશોમાં નહી વેચી શકે મોબાઇલ

Nokia claim to patent case against oppo and oneplus now banned phone in this country

ઓપ્પો નોકિયાનો પેટન્ટ કેસ હારી ગયો છે. આ કારણે ઓપ્પો અને વનપ્લસ અત્યારે જર્મનીમાં પોતાના મોબાઇલ ડિવાઇસનું વેચાણ કરી શકશે નહીં. જાણો શું છે સમગ્ર મામલો

બ્રેકિંગ ન્યૂઝ