ન્યૂ લોન્ચ / બજેટ સ્માર્ટફોન Nokia 2.2 ભારતમાં લોન્ચ, 30 જૂન સુધી ઑફરમાં મળશે વધારે સસ્તો

Nokia 2.2 with Android One, up to 3GB RAM will be the cheapest smartphone to get Android Q

Nokia બ્રાન્ડ લાઇસન્સી HMD ગ્લોબલે Nokia 2.2 લોન્ચ કરી દીધો છે. આ ફોનમાં 5.71 ઈંચનો મોટો સ્ક્રીન, ફેસ અનલોક ફીચર અને 3000mAh  બેટરી સહિત એક ડેડિકેટેડ ગૂગલ અસિસ્ટન્ટ બટન આપવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ