ટેકનોલોજી / 35 કલાક ચાલશે સ્ટાઇલિશ Earphone ની બેટરી, 900થી પણ ઓછી કિંમતમાં થયું લૉન્ચ, જુઓ ફોટો-ફીચર્સ

noise nerve pro launch with starting 899 price on flipkart 35 hours battery life

Noise કંપની પોતાના સસ્તા પ્રોડક્ટ માટે જાણીતી છે. કંપની તમને ઘણી બધી પ્રોડક્ટ ઓફર કરે છે ત્યારે એક વાયરલેસ ઇયરફોન તમને 899 માં મળી શકે છે. જે એકવાર ચાર્જ પછી 35 કલાક ચાલશે

બ્રેકિંગ ન્યૂઝ