લોન્ચ / હવે કૉલ ઉપાડવા નહીં પડે સ્માર્ટફોનની જરૂર, સ્માર્ટ ચશ્મા કરી નાંખશે બધા કામ, રૂ.5999માં થયા લૉન્ચ

noise launches its first smart glasses at rs 5999 know features

Noise i1 Smart Glassesને ભારતમાં લોન્ચ કરી દેવામાં આવ્યાં છે. જેની કિંમત પણ બજેટમાં રાખવામાં આવી છે. આ ડિવાઈસને ઑનલાઈન ખરીદી શકાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ