નોઇડા / રોબર્ટ વાડ્રાને નોઇડાના મેટ્રો હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા, આખી રાત પ્રિયંકા ગાંધી રહ્યા સાથે

noida robert vadra admitted to noida metro hospital priyanka gandhi was present overnight

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાને મંગળવારની બપોર બાદ મેટ્રો હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા. રોબર્ટ વાડ્રાને સોમવારની સાંજે નોઇડાના સેક્ટર 11 સ્થિત મેટ્રો હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત જાણકારી અનુસાર, રોબર્ટે પીઠ અને પગમાં દુખાવાની ફરિયાદ કરી હતી. તેમનો ઓર્થોપેડિક વિભાગમાં ઉપચાર કરવામાં આવ્યો.

બ્રેકિંગ ન્યૂઝ