તપાસ / DND પર પ્રિયંકા ગાંધી સાથે થયેલા ગેરવર્તણૂક મામલે નોઈડા પોલીસે આપ્યા તપાસના આદેશ, કહ્યું...

noida police taken suomotto cognizance ordered an inquiry mishandling with priyanka gandhi dnd flyover hathras gangrape

હાથરસ દુષ્કર્મ કેસ મામલે હાથરસ જતા સમયે દિલ્લી નોઈડા ડારેક્ટ ફ્લાઈવે પર નોઈડા પોલીસે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે પ્રિયંકાનો કુર્તો પકડી ખેંચવામાં આવ્યા હતા જેને પગલે નોઈડા પોલીસે તપાસના આદેશ આપ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ