ચેતવણી / કાશ્મીર ફાઈલ્સના નામે આવતી આવી લિન્ક પર ભૂલથી પણ ક્લિક ન કરતાં, પોલીસે જાહેર કર્યુ એલર્ટ

noida police alert whatsapp users over fraud kashmir files movie

દેશમાં અત્યારે કાશ્મીર ફાઈલ્સ એક લોકપ્રિય અને સૌથી વધુ ચર્ચિત ફિલ્મ બની ગઇ છે. 1990ના દાયકામાં ઘાટીથી કાશ્મીરી પંડિતોના પલાયન પર આધારિત આ ફિલ્મની લોકપ્રિયતા દિવસે-દિવસે વધી રહી છે. જેની સાથે સાઈબર ક્રિમિનલ્સ પણ તેનો ફાયદો ઉઠાવી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ