બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:29 AM, 10 October 2024
વિચાર્યો પણ ન હોય તેવો કાંડ 15 વર્ષની છોકરીએ કર્યો છે. મામલો નોઈડાના સેક્ટર 58 સ્થિત બિશનપુરા ગામનો છે. સગીર છોકરી મંગળવારે સાંજે ઘરેથી ભાગી ગઈ હતી જ્યારે પરિવાર તેમની પુત્રીની ખરાબ આદતોને કારણે નોઈડા છોડીને બિહાર જવાની તૈયારી કરી રહ્યો હતો. પિતા ઓટો લેવા જતાં છોકરી નાની બહેન અને માતાને ચકમો આપીને ભાગી નીકળી હતી. આ પહેલા બે વાર છોકરી પણ ભાગી ગઈ હતી જોકે પોલીસ ગોતીને પાછી લઈ આવી હતી.
ADVERTISEMENT
પિતા ઓટો લેવા ગયાં એટલામાં રફુચક્કર
મૂળ બિહારના દરભંગા જિલ્લાની પીડિતાએ જણાવ્યું કે તેને બે દીકરીઓ છે. મોટી દીકરી 15 વર્ષની અને નાની દીકરી 12 વર્ષની છે. લગભગ 4 વર્ષ પહેલા તે પોતાની દીકરીઓને ભણાવવા નોઈડા આવ્યો હતો. બિશનપુરામાં ભાડે રૂમ લીધો હતો. પતિ-પત્ની ખાનગી કંપનીમાં નોકરી કરીને દીકરીઓને ભણાવતા હતા. પિતાએ જણાવ્યું કે ફેબ્રુઆરી 2024માં મોટી દીકરી પડોશમાં રહેતી વધુ બે સગીર છોકરીઓને સાથે લઈ ગઈ. પોલીસે લગભગ એક અઠવાડિયા પછી તેને વૃંદાવનમાંથી શોધીને પાછી મેળવી હતી. છોકરી 15 દિવસ પહેલા પડોશમાં રહેતા 12 વર્ષના છોકરા સાથે ગુમ થઈ ગઈ હતી. ઘણા પ્રયત્નો પછી તેને પાછી લવાઈ હતી.
ADVERTISEMENT
વધુ વાંચો : આજની પેઢીને મજા જ કરી લેવી છે? કાફેમાં યુવાનો સાથે સેક્સ માણતી ઝડપાઈ સ્કૂલ ગર્લ્સ
આજની પેઢીને મજા જ કરી લેવી છે? કાફેમાં યુવાનો સાથે સેક્સ માણતી ઝડપાઈ સ્કૂલ ગર્લ્સ
3 કિશોરો સાથે પણ સંબંધ
ઘેરથી ભાગી નીકળેલી અગાઉ બે છોકરાઓ સાથે સંબંધમાં રહી ચૂકી હતી. તેની આ જુની આદત હતી. આટલી ઉંમરમાં કિશોરીના કાંડથી લોકો પણ વિચારતા રહી ગયાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.