શૉકિંગ / સતત થાક લાગ્યા કરવાની ગંભીર બીમારીથી કંટાળીને યુરોપ જતો હતો દોસ્ત, મહિલા મિત્ર કોર્ટમાં પહોંચી

noida man europe trip to get euthanasia bengaluru woman friend goes to delhi hc to stop him

એક રિપોર્ટ અનુસાર ગયા બુધવારે કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી અનુસાર એક વ્યક્તિ 2014થી ક્રોનિક ફેટીગ સિન્ડ્રોમથી પીડિત છે અને તેને ડૉક્ટર દ્વારા કથિત રીતે ગંભીર રોગ થયો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ