ક્રાઇમ / ટીવી શૉ જોઇ બનવા માંગતી હતી સીરિયલ કિલર, પ્રેમી સાથે મળીને કર્યું હેમલતાનું મર્ડર, બનાવ રૂવાડા ઊભા કરી દે તેવો

noida hemlata murder case accused payal wanted to become serial killer

ગ્રેટર નોઇડાનાં બિસરખ ક્ષેત્રમાં રહેવાવાળા પાયલ ભાટીએ પોતાના માતા-પિતાની આત્મહત્યાનો બદલો લેવા અને પ્રેમી સાથે લગ્ન કરવા માટેનું ષડયંત્ર રચ્યું હતું. તે પોતાના મા-બાપની આત્મહત્યા માટે પોતાના ભાઇનાં સાસરાપક્ષને અને પોતાના ફઇનાં છોકરાંને જવાબદાર માને છે અને તેમને મારવાની ફિરાકમાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ