Ek Vaat Kau / સોસાયટીના ચેરમેન જાણી લે, બોરવેલ માટે 10 હજાર ભરી NOC લેવી પડશે

કેન્દ્ર સરકારના જળ સંપત્તિ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં હવે બોર બનાવવા માટે સરકારની મંજૂરી લેવી પડશે. બોરવેલ માટે સરકારની NOC લેવા રૂ. 10 હજારનો ચાર્જ ભરવો પડશે. ત્યારે જો તમારે બોરવેલ બનાવવાનો હોય તો આ અંગેની સંપૂર્ણ માહિતી Ek Vaat Kauમાં જાણી લો...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ