ગરીબોની દરકાર / 'કોઈ ભૂખ્યું ન સુવે, છેવાડાના માનવી સુધી અનાજ પહોંચે તે આપણી ફરજ'- સુપ્રીમે સરકારને કહ્યું

Nobody should go to sleep empty stomach, ensure food reaches all: SC

કોરોના અને લોકડાઉનમાં પ્રવાસી મજૂરોને પડેલી પરેશાનીઓ પરની એક જાહેર હિતની અરજીની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ગરીબોને દરકાર કરી છે.

Loading...