Nobel Prize 2019 / જોન ગુડઇનફ, સ્ટેનલી વિટિંઘમ અને અકીરા યોશિનોને મળ્યો કેમેસ્ટ્રીનો નોબલ પૂરસ્કાર

nobel prize in chemistry 2019 john goodenough stanley whittingham and akira yoshino awarded for Chemistry

નોબલ ફાઉન્ડેશને વર્ષ 2019 માટે કેમેસ્ટ્રીના નોબલ પૂરસ્કાર (Nobel Prize 2019) વિજેતાઓ જાહેર કર્યા છે. સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં અમેરિકાના જોન બી. ગુડઇનફ (John B Goodenough), ઇંગ્લેન્ડના એમ. સ્ટેનલી વિટિંઘમ (Stanley Whittingham) તથા જાપાનના અકીરા યોશિનો (Akira Yoshino) ને સંયુક્ત રૂપે રસાયણ વિજ્ઞાન (કેમેસ્ટ્રી)નું વર્ષ 2019નો નોબલ પૂરસ્કાર અપાયો છે. તેમને લિથિયમ-આયન બેટરીના વિકાસ કરવાને લઇને અપાયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ