સન્માન / દુનિયાના ત્રણ મોટા વૈજ્ઞાનિકોને સંયુક્ત રીતે મળ્યો 2022ના ફિઝિક્સનો નોબેલ પુરસ્કાર, જાણો શું શોધ કરી

Nobel Physics 2022 To Be Awarded To These 3 Scientists

એલેન એસ્પેક્ટ, જ્હોન એફ. ક્લોઝર અને એન્ટોન ઝીલિંગર નામના ત્રણ વૈજ્ઞાનિકને સંયુક્ત રીતે ફિઝિક્સના નોબેલ પુરસ્કારથી સન્માનિત કરાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ