પ્રેસ કોન્ફરન્સ / અભિજીત બેનર્જીએ PM સાથેની મુલાકાત બાદ મીડિયાને કહ્યું, મોદી વિરોધી હોવાના મુદ્દે અમારી આ ખાસ વાત થઈ

Nobel laureate Abhijit Banerjee PM Narendra Modi media trapping anti modi comments

નોબલ પુરસ્કાર મળ્યા બાદ ભારતીય અર્થતંત્ર પર કરવામાં આવેલી ગંભીર ટિપ્પણીઓને લઇને અભિજીત બેનર્જી મંગળવારે મીડિયાના સવાલોથી બચતા નજરે આવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા બાદ જ્યારે તેઓ મીડિયાની સામે આવ્યો તો એક પત્રકારને સવાલનો તેમણે રસપ્રદ જવાબ આપ્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ