ચિંતાજનક / અમેરિકાના નામો ચોમ્સ્કીએ આપી ચેતવણી કહ્યું, કોરોના તો કંઈ જ નથી, આ બે મોટા સંકટ આવવાના છે કેમ કે...

noam chomsky we have little time left to decide whether human life will survive

અમેરિકન ભાષા વિદ અને રાજનીતિક વિશ્લેષક નોમ ચોમ્સ્કીએ દાવો કર્યો છે કે કોરોના એક મહામારી ચોક્કસ છે પણ તે એ બે મોટા સંકટની સામે ઘણી નાની છે જે આવવાના છે . ડીઆઈઈએમ-25 ટીવી સાથે વાત કરતા ચોમ્સ્કીએ કહ્યું કોરોના ઘણી ગંભીર સમસ્યા છે પણ પરમાણુ યુદ્ધ અને ગ્લોબલ વોર્મિંગ 2 સૌથી મોટા સંકટ છે જે માનવ સભ્યતાના વિનાશનું કારણ બનશે. તેમણે કહ્યું કે જે રીતે રાજનીતિક અને આર્થિક હાલત છે આ બન્ને સંકટ બહું દુર નથી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x