ટેકનોલોજી / પત્ની પિયર જશે તો હવે ચિંતા નહીં, સેમસંગ લાવ્યું ગજબ ટૅકનોલોજી

No worries if wife goes to peer, Samsung brings rumor technology

દક્ષિણ કોરિયાની દિગ્ગજ કંપની સેમસંગ હવે ગ્રાહકો માટે નવી ટેકનોલોજી શોધી કાઢી છે. જેમના કારણે ગ્રાહકોને કપડા સાફ કરવામાંથી મોટો છુટકારો મળી શકે છે. આ માટે તેમણે હાઈ-ટેક ડ્રાઈ કલીનીંગ મશીન બનાવી છે. જોવામાં કબાટ જેવી લાગે છે. પરંતુ ઉપયોગ કરવામાં ખુબ જ સરળ છે.

બ્રેકિંગ ન્યૂઝ