બેદરકારી / ગટરમાં વહી ગયું માસૂમ ને કિલોમીટરોની શોધ છતાં પરિણામ શૂન્ય, આખરે BMC કેમ ઉંઘમાં?

No trace of three year old divyanshu who fell in an open gutter in goregaon

મુંબઈમાં આજકાલ વરસાદે આફત સર્જી છે. સતત વરસી રહેલા વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. પરંતુ હવે આ આફત જાણે લોકો માટે હવે જીવલેણ સાબિત થઈ રહી છે. ગોરેગાંવના આંબેડકર નગરમાં બુધવારે રાત્રે 10 વાગ્યા આસપાસ દિવ્યાંશુ નામનુ બાળક સડક ઉપર ફરી રહ્યું હતું. એક ઈલેક્ટ્રીક બોક્સ નીચે ખૂલી રહી ગયેલી ગટર તેને અંધારમાં દેખાઈ નહીં અને તે લપસી અંદર સરકી ગયું.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ