શોધ / ગુમ થયેલા AN-32 વિમાન મળવાના કોઇ સંકેત નહીં, સર્ચ ઓપરેશન યથાવત્

No trace of missing IAF An-32 aircraft

ભારતીય વાયુસેનાનું વિમાન AN-32 અસમના એરબેઝથી ઉડાન ભર્યા બાદ લાપતા થઇ ગયું છે. વાયુસેનાનુ પરિવહન વિમાન એનટોનોવ AN-32 સાથે છેલ્લો સંપર્ક સોમવારે અંદાજે 1 વાગ્યાની આસપાસ થયો હતો. ત્યારબાદથી વિમાન સાથે કોઇ સંપર્ક થયો નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ