કામની વાત / LPG સિલેન્ડરની સબસિડીને લઈને આવ્યા કામના સમાચાર, વાંચી લો નહીંતર....

no subsidy on lpg cylinder in september 2020 from 3 months govt is not sending subsidy money

આ મહિને એટલે કે સપ્ટેમ્બરમાં પણ ઘરેલૂ ગેસ પર સબસિડી નહીં મળે, પરંતુ શું તમે ધ્યાન આપ્યું કે, છેલ્લા 4 મહિનાથી તમારા ખાતામાં ગેસ સબસિડીના પૈસા નથી આવી રહ્યાં. સરકારે મે મહિનામાં તમારા ખાતામાં મળતી ગેસ સબસિડી ખતમ કરી દીધી છે. તેની પાછળનું સૌથી મોટી કારણ એપ્રિલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં એલપીજીના ભાવમાં તીવ્ર ઘટાડા બાદ મે મહિનામાં ઘરેલૂ સિલિન્ડરોના બજાર ભાવ 162.50 રૂપિયા ઘટીને 581.50 રૂપિયા કરી દેવાયા છે, જેનાથી સબસિડી અને સબસિડી વગરના સિલિન્ડરોની કિંમત એક થઈ ગઈ છે. સપ્ટેમ્બરમાં પણ સ્થાનિક એલપીજીના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ