મહામારી / લગ્ન પ્રસંગ માટે પોલીસની નહીં લેવી પડે મંજૂરી, પરંતુ આટલી બાબતનું રાખવું પડશે ખાસ ધ્યાન

no sanction of police department is required for weddings says pradipsinh jadeja

ગુજરાતમાં કોરોના વાયરસે કાળો કહેર વરસાવ્યો છે તો બીજી તરફ લગ્નની મોસમ ચાલી રહી છે ત્યારે આજરોજ ગાંધીનગર ખાતે ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ એક પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, લગ્ન કે અન્ય સત્કાર સમારંભોમાં 100 વ્યક્તિની મર્યાદામાં આયોજન કરવાનું રહેશે પરંતુ પોલીસની મંજૂરી લેવાની જરૂર નથી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ