મની લોન્ડરિંગ / શિવકુમારને કોઇ રાહત નહીં, વધુ 5 દિવસ રહેવું પડશે ED ની કસ્ટડીમાં

No Relief For D K Shiva Kumar

મની લોન્ડ્રિંગ મામલે ધરપકડ કરાયેલ કર્ણાટકના પૂર્વ મંત્રી અને કોંગ્રેસ નેતા ડી કે શિવકુમારને શુક્રવારે અદાલતમાંથી કોઇ રાહત મળી નથી. કોર્ટે ઇડીની અરજીને ધ્યાને રાખતા શિવકુમારની કસ્ટડીના પાંચ દિવસ વધાર્યા છે. આપને જણાવી દઇએ કે, 3 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસી નેતા શિવકુમારની 9 દિવસના રિમાન્ડ પૂર્ણ થયાં બાદ આજરોજ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ